AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
પશુપાલકોને મળી શકે છે 30000 ની સહાય !
પશુપાલક મિત્રો, પશુપાલન કરતી વખતે ઘણા સાધનો ની જરૂર પડે છે જેને પહોંચી વળવું ખુબ જરૂરી છે. જો પશુપાલક મિત્રો તમારે પશુ માટે શેડ કે પીવાના પાણી માટે ટાંકા બનાવવા હોય તો સરકાર કરી રહી છે સબસીડી રૂપી સહાય. તો ચાલો આ વિડીયો માં જાણીયે અને સમજીયે કે કોને મળશે છે સહાય, ક્યાં ભરવું સહાય માટે ફોર્મ વગેરે વગેરે.... 👉 🐄 દુધાળા પશુની ખરીદી માટે મળે છે સહાય જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210607_GJ_SCHEME_5PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : Nakum Ashok, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
12
અન્ય લેખો