AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનTech Khedut
પશુપાલકોને જલસા, મળશે ખાણદાણમાં સહાય !!
🐃 પશુ ના દૂધ ઉત્પાદન માટે યોગ્ય ખોરાક વ્યવસ્થાપન જરૂરી છે અને તેમાં પણ સૂમિશ્રિત દાણ હોય તો વાત જ શું પુછવી. પણ કેટલાક સમય થી દાણ ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે એવામાં સરકાર તરફથી પશુપાલક ને મદદ થાય તે માટે દાણ સહાય યોજના જાહેર કરી છે, આ યોજના ક્યાં સુધી ચાલુ રહેશે, કોને કેટલી મળશે સહાય જાણીયે આ ખાસ વિડીયો માં અને યોજનાનો લાભ મેળવીયે. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
32
6
અન્ય લેખો