AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુનો તાવ દૂર કરવાનો ઘરગથ્થુ ઉપચાર !
સામાન્ય માણસોની જેમ પશુ ને પણ તાવની અસર થતી હોય છે તો પશુપાલક મિત્રો એ તાવ માટે ઘરેલુ ઉપચાર કરી પશુ ને સ્વસ્થ કરી શકે છે, તો એ કઈ ઘરઘથ્થુ ઉપચાર છે અને કેવી રીતે આ દવા બનાવી અને કેટલા પ્રમાણમાં તેના વિષે માહિતગાર કરી રહ્યા છે પશુ ચિકિત્સક. 📢 નોંધ : તમારા પ્રશ્નો નીચે કોમેન્ટ કરી જણાવશો જેથી અમે મુખ્ય મુદ્દા પર વિડીયો બનાવી શકીયે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
4