AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનBBC News Gujarati
પશુને નાખવામાં આવતા ઘાસમાંથી ખેડૂતે બનાવી સાડી, રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ !
આપણે ડાંગર ના ઘાસ નો ઉપયોગ પશુ ના ચાર માટે કરતાં હોઈએ છીએ પણ આજ ના વિડીયો માં આપણે જાણીશું એક એવા ખેડૂત વિષે જેમને પોતાની આવડત થી કંઈક નવું જ ડાંગર ના પરાળ માંથી બનાવ્યું. શું બનાવ્યું? કેવી રીતે રાષ્ટ્રપતિ પણ થઇ ગયા ખેડૂત ના મુરીદ તમામ માહિતી જાણવા માટે આ વિડીયો ને જુઓ. સંદર્ભ :BBC News Gujarati. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
5
1
અન્ય લેખો