પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુને થતા ઝાડાનો દેશી ઉપાય
🐂પશુપાલક ને હાલ વાતાવરણ અથવા ખરાબ ચારા ને કારણે પશુ માં ઝાડા થતા હોય છે જેને કારણે ઘણી વખત પશુ માંદું પડી જતું હોય છે અને યોગ્ય દવા માફક ન આવવાને કારણે ઝાડા બંધ થતા નથી તો આજે આપણે જાણીશું પશુ ને ઝાડા ના પ્રશ્ન ના નિવારણ નો દેશી ઉપાય ,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !!