ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુનું વજન કરવા આપનાવો ખાસ રીત !
👉 નમસ્કાર પશુપાલક મિત્રો, શું તમે તમારા પશુ નું વજન કરાવો છો? શું તે વજન મુજબ પશુને ખોરાક આપો છો? શું તમે પશુના વજન મુજબ AI કરાવો છો? તો લગભગ બધાનો જવાબ છે ના ! તો દેશી પદ્ધતિ થી પશુનું વજન કેમ કરવું અને કેવી રીતે કરવું અને તેની ગણતરી નું સૂત્ર શું છે તે જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
5
સંબંધિત લેખ