પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુનું વજન કરવા આપનાવો આ રીત !
🐮 પશુપાલક મિત્રો, શું તમે તમારા પશુ નું વજન કરાવો છો? શું તે વજન મુજબ પશુને ખોરાક આપો છો? તો લગભગ બધાનો જવાબ હશે ના ! તો દેશી પદ્ધતિ થી પશુનું વજન કેમ કરવું અને કેવી રીતે કરવું અને તેની ગણતરી નું સૂત્ર શું છે તે જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
4
અન્ય લેખો