પશુપાલનDairy Gyan
પશુનું દૂધ વધારવાનો નુસખો !!
દરેક પશુપાલક મિત્રો ઈચ્છે છે કે તેમના પશુ વધુ દૂધ આપે અને તેના માટે પાલક ઘણી વસ્તુઓ આપે પણ છે પણ ક્યારેક રિજલ્ટ નહિવત મળે, આજ ના આ વિડીયોમાં કેટલીક ઘરેલુ વસ્તુઓ આપવાથી વધુ દૂધ મેળવી શકાય છે, તો કઈ છે એ વસ્તુઓ અને કેટલી માત્ર અને કેવી રીતે આપવી તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયોમાં, તો અંત સુધી જુઓ આ વિડીયો અને અન્ય મિત્રો ને પણ કરો શેર.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Dairy Gyan.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.