પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુની બીમારી માટે ઘરગથ્થુ ઉપચાર !
પશુપાલક મિત્રો, તમે પશુની બીમારી વિશે જાણતા હશો પણ આ બીમારીના ઈલાજ માટે તમે ડોક્ટરને બોલાવો છો, પશુના રોગ અને બીમારી વિશે અને સાથે ઘરગથ્થુ ઉચ્ચાર વિશે જાણવા માટે આ વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.