AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુના પેટના કૃમિ નાબૂદ માટે જરૂરી દવાઓ !
પશુને સમયસર કૃમિ ની દવાઓ આપવી ખાસ જરૂરી છે જેથી પશુના આંતર કૃમિ ને દૂર કરી શકાય, પણ પશુપાલક મિત્રો ને પ્રશ્ન હોય કે કઈ દવા પશુ ને કેટલા પ્રમાણમાં આપી શકાય. તો આ વિડીયો માં આ સમસ્યા નું સમાધાન આપવામાં આવ્યું છે. તો જુઓ અને તમારા પશુને યોગ્ય કૃમિનાશક દવા આપો. નોંધ: કોઈ પણ દવા પશુને આપતા પહેલા એક વાર પશુ ડોક્ટર ને સંપર્ક કરી યોગ્ય માહિતી મેળવવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
21
3