પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુઓ માટે સરગવો છે એક ઉતમ ચારો !!
🐄પશુઓને સરગવો ખવડાવવાથી દુધ અને ફેટ વધારવામાં મદદ કરે છે.જેથી પશુપાલક મિત્રો ની આવકમાં સારો એવો વધારો થાય છે.તો જાણો સંપૂર્ણ માહિતી વિડિયો ના માધ્યમથી.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.