આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઓમાં ધાધર,ખુજલી દૂર કરવાનો ઘરેલું ઉપાય
નિયંત્રણ માટે જરૂરી સામગ્રી: હળદર 50 ગ્રામ, સરસો તેલ : 50 થી 75 મિલી, લીમડો :250 ગ્રામ અને પાણી 500 મિલી. હળદર અને સરસો તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. લીમડાના પાન ને પાણીમાં ઉકાળો અને જ્યાં પશુઓને ધાધર,ખુજલી થઈ છે ત્યાં સફાઈ કરો. ત્યારબાદ હળદર અને સરસો બનાવેલ પેસ્ટ ને પ્રભાવિત થયેલ ભાગ પર લગાવો. આ પ્રયોગ સવાર અને સાંજના સમયે ૫ દિવસ લગાવવું.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
235
6
અન્ય લેખો