AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનJAU Junagadh
પશુઓમાં કૃમિજન્ય રોગોની સારવાર !
પશુપાલક મિત્રો, આપણા પશુ માં કૃમિથી વધુ નુકશાન થાય છે પણ એ નુકશાન સીધી રીતે નં દેખાતું હોવાથી આ સમસ્યા પર વિશેષ જોર આપતા નથી. નાના બચ્ચા શરૂઆત થી જ કૃમિની ઝપેટ માં આવી જાય છે અને અંતે મૃત્યુ થાય છે તો નાના બચ્ચા ને કઈ રીતે કૃમિ થી સુરક્ષિત રાખી ભવિષ્ય ને સુરક્ષિત કરી શકાય છે તમામ માહિતી જાણીયે આ વિડીયો માં. 👉 ભેંસ માટે ઉત્તમ ખોરાક વ્યવસ્થાપન https://youtu.be/78PTKoAZ4vc 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : JAU Junagadh, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
5
3