પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુઓમાં કૃત્રિમ બીજદાન
🐄હાલ મુખ્યત્વે પશુપાલક મિત્રો પશુ ને AI દ્વારા ગર્ભાદાન કરાવે છે. પણ ક્યારેક AI કરાવતી વખતે પશુપાલક મિત્રો સામાન્ય નાની ભૂલો કરતા હોય છે. પણ આ ભૂલો જ પાછળથી ખોટ નું કારણ બને છે. તો AI કરાવતી વખતે શું ધ્યાન રાખવું, ક્યાં સમયે AI કરાવવું તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
19
4
અન્ય લેખો