પશુપાલનAgri safar
પશુઓમાં આવતા રોગોનો ઘરઘથ્થું ઉપાય !
પશુ 🐄 માં પણ મનુષ્ય ની જેમ અલગ- અલગ પ્રકારના રોગ થતાં હોય છે. પશુ ને થતી કેટલીક બીમારી ને ઘરગથ્થું પધ્ધતિ થી પણ ઉપચાર કરી શકાય છે, • પશુ ને આ સમયે આવે છે આફરા ની સમસ્યા... • આંચળ માં આવે છે સોજો.... • પશુ ને થાય છે ને ખરજવું .... • દૂધ ફાટી જાય છે, વાસ આવે છે.... • ક્યારેક પશુ નું શીંગ ભાગી જાય...... • ખરવા તેમજ મોઢા માં પડે છે.... ચિંતા ન કરો આ દરેક સમસ્યા નું સમાધાન છે ને આ વિડીયો માં...... તો જુઓ આ વિડીયો અને થાય પશુ 🐄 ને આવી કોઈ સમસ્યા તો કરો ઉપાય.
સંદર્ભ : Agri Safar. આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરી ને આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
189
60
અન્ય લેખો