AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પરીક્ષા વિના જ BSFમાં બની જશો ઓફિસર, પગાર 70,000થી વધુ !
નોકરીVTV ન્યૂઝ
પરીક્ષા વિના જ BSFમાં બની જશો ઓફિસર, પગાર 70,000થી વધુ !
👉 બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં અધિકારી બનવા માંગતા લોકો માટે સુવર્ણ તક છે. આ માટે બીએસએફએ જીડીએમઓ અને સ્પેશિયલ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. 👉 આ માટે BSF ભરતી 2021, BSF એ જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને યોગ્ ઉમેદવારો જેઓ આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય, તેઓ બીએસએફની સત્તાવાર વેબસાઇટ bsf.gov.inની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી ઉમેદવારો વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે. બીએસએફ ભરતી 2021 માટે પગાર 👉 સ્પેશલિસ્ટ- 85,000 રૂપિયા 👉 જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર (જીડીએમઓ)- 75,000 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
14