કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
પરભક્ષી કીટક છે ખેડૂતોના મિત્ર
👉ખેડૂતભાઈઓ ખેતી દરમિયાન આપને ઘણીવાર અવનવી જીવાત જોતા હોઈએ છીએ.જેમાંથી અમુક નુકશાન કારક હોય છે અને અમુક ફાયદાકારક તો આમાંથી જ એક જીવાત નામ એટલે ક્રાયસોપા કે જે ખેડૂત માટે ખુબ જ ફાયદાકારક છે જે અમુક જીવાતો ને ખાય છે અને તેનું નિયંત્રણ કરવામાં ઉપયોગી છે તો ચાલો જાણીએ વધુ માહિતી, વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !
👉સંદર્ભ :-Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !