કૃષિ જુગાડએએમકે ન્યૂઝ
પરંપરાગત ખેતીમાં ખાતર આપવાની રીત
• પાકને ખાતર આપવાનો દેશી અને પરંપરાગત ખૂબ જ સરળ અને ઘરેલું જુગાડ. • આ જુગાડ દ્વારા ખાતર આપવા માટે એક જ વ્યક્તિની જરૂર પડે છે અને સાથે બળદ ની જોડી. • આ પદ્ધતિ દ્વારા છોડના મૂળ માં પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે છે અને ખાતર હવા માં ઉડી જતુ નથી. • કેવી છે આપણી પરંપરાગત અને દેશી જુગાડ તેની સંપૂર્ણ વિગતો માટે આ વિડિઓ જુઓ.
સંદર્ભ : એએમકે ન્યૂઝ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
338
15
સંબંધિત લેખ