પપૈયા મિલિબગનું જૈવિક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયા મિલિબગનું જૈવિક નિયંત્રણ !
👉છેલ્લા કેટલાક વર્ષોથી આ જીવાતનો ઉપદ્રવ વધેલ છે. 👉આ જીવાત ફળને વધારે પ્રમાનમાં નુકસાન કરે છે. 👉આ જીવાત પાન ડાળીઓ અને અન્ય ભાગો કરતા ફળો ઉપર વધારે માત્રામાં જોવા મળે છે. 👉જો રાસાયણિક દવાઓનો છંટકાવ કરવાથી ફળમાં જંતુનાશક દવાના અવશેષો રહી જવાના પ્રશ્નો આવી શકે છે. 👉આ માટે વાનસ્પતિક દવાઓ અને બાયો પેસ્ટીસાઇડની સાથે સાથે પરજીવી કિટકો જેવાકે એસેરોફેગસ પપૈયી અને એનેગાયસ લોકી ઉપલબ્ધ બને તો તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
4
અન્ય લેખો