AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પપૈયામાં સફેદમાખીનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પપૈયામાં સફેદમાખીનું નિયંત્રણ
સફેદમાખીના ઉપદ્રવની શરૂઆતી તબક્કામાં નીમ ઓઈલ ૩૦૦ પીપીએમ ૭૫ મિલી અથવા વર્ટિસિલિયમ લેકાની ૭૫ ગ્રામ પ્રતિ પંપમાં મિક્સ કરીને છંટકાવ કરવો.વધુ પ્રકોપની સ્થિતિ માં ડાયાફેનથ્યુંરોન ૫૦ ડબલ્યુ પી ૨૪૦ ગ્રામ પ્રતિ એકર અથવા એસીટામીપ્રીડ ૪૦ ગ્રામ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.જંતુનાશક દવાનો દર ૧૦ થી ૧૫ દિવસના અંતરે બદલીને છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
290
5