આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયામાં વિષાણૂથી થતા રોગને અટકાવો
ચૂસિયા પ્રકારની જીવાતથી આ રોગનો ફેલાવો થાય છે. વિષાણુથી થતા રોગની શરૂઆત માલુમ પડે તો શોષક પ્રકારની દવાનો જરૂર મુજબ ૧૫ દિવસનાં અંતરે છંટકાવ કરતા રહેવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
275
5
અન્ય લેખો