AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પપૈયામાં ‘રીંગ સ્પોટ’ વિષાણૂથી થતા રોગને અટકાવો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પપૈયામાં ‘રીંગ સ્પોટ’ વિષાણૂથી થતા રોગને અટકાવો
આ રોગનો ફેલાવો પપૈયામાં આવતી જીવાત મોલો-મશી દ્વારા ફેલાય છે. જો આ જીવાતનો ઉપદ્રવ હોય તો શરુઆતથી તેનું નિયંત્રણ કરવા માટે વર્ટીસેલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
0