આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયાની આ અવસ્થામાં ખાતરનું વ્યવસ્થાપન કરવાની આવશ્યકતા
પપૈયામાં ફળો બેસવા, ફૂલ બેસવા અને નવા પાન આવવા આ પ્રક્રિયાઓ એ સાથે થાય છે. તેથી તેને વધુ ખાતરની આવશ્યકતા હોય છે.
100 કિગ્રા / એકર ASP (20: 20: 00: 13) + 100 કિલો / એકર MOP + 10 કિલો / એકર સુક્ષ્મ પોષકો આપવા
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો