કેરી,ચીકુ અન્ય ફળપાક તથા ટેટી તરબૂચ માં આવતી સોનમાખી નું નિયંત્રણ !ફળપાક ની છૂપો દુશ્મન સોન ફળમાખી થી વધારે નુકશાન થાય છે. આ સોન માખી ને કેવી રીતે નિયંત્રણ કરી શકાય છે ક્યારે વધારે પ્રમાણ માં સોન માખી નો એટેક થાય છે તમામ માહિતી જાણીયે...
સલાહકાર લેખ | Hepil Chhodavadiya