AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાLive Cities Media Private Limited
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ ની કેટલીક જાણી અજાણી વાતો !
ભારતમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ શ્રી, પદ્મભૂષણ ,પદ્મવિભૂષણ અને ભારત રત્ન આપવામાં આવે છે . રાજકારણ, સામાજિક કાર્ય, સાહિત્ય, કળા, સંશોધન જેવા વિવિધ ક્ષેત્ર આ સન્માન આપવામાં આવે છે . ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે આ એવોર્ડ સમારંભનું આયોજન થાય છે. પણ તમે એ જાણો છો કે આ એવોર્ડ કોને કોને આપવામાં આવે છે? ક્યાં ક્ષેત્ર માં કઈ નવું કર્યું હોય તો ક્યાં એવોર્ડ થી નવાજવામાં આવે છે. આ વિડીયો ખેતી લક્ષી નથી પણ એક ઉપયોગી માહિતી થી માહિતગાર કરતો વિડીયો જરૂર છે. તો આ વિડીયોને જુઓ અને કરો લાઈક અને મોકલી દો તમારા અન્ય મિત્રો ને. સંદર્ભ : Live Cities Media Private Limited. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4
અન્ય લેખો