સ્માર્ટ ખેતીકિસાન સફર
પથ્થર દ્વારા ખેતર માં શોધાય છે પાણી !
પાણી વગર જીવન શક્ય નથી એવામાં ખેતી માટે મહત્વનું પાસું એટલે પાણી. આપણે ખેતર માં બોર કરાવવા માટે ઘણો ખર્ચ કરતાં હોઈએ છીએ અને જો તેમાંથી પાણી ન મળે તો પૈસા બરબાદ થતા હોય છે જો કે હવે તો ટેક્નોલોજી દ્વારા પાણી શોધાય છે પણ આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે તો એવામાં દેશી પદ્ધતિ થી કેવી રીતે જમીન તળ માં રહેલ પાણી શોધી શકાય અને એ પણ પથ્થર વડે જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : કિસાન સફર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
60
27
અન્ય લેખો