ફાર્મ મશીનરીMOMAI PRAKRUTIK FARM
પથ્થર/ કાંકરા વીણવાનું મશીન, ખેતરમાંથી દૂર કરશે કાંકરા !
📢 ખેડૂતો ભાઈઓ આજે એક એવા મશીન વિષે જાણીશું જે ખેડૂત મિત્રો ના ખેતરમાં વધુ પડતા કાંકરા/ પથ્થર છે અને હાથે થી વીણવા સરળ નથી. આ મશીનનું નામ સ્ટોન પીકર મશીન છે. આ મશીનની મદદથી માત્ર થોડા જ કલાકમાં ખેતરમાંથી કાંકરા વીણી શકાય છે.
જાણો આ મશીનના ફાયદા
➡ ખેડૂતો ઓછા પૈસામાં આ મશીન ખરીદી શકે છે.
➡ આ મશીનનો ઉપયોગ કરવાથી ઘણો સમય બચશે.
➡ માનવ શ્રમ દ્વારા સમય વધે છે જયારે મશીન દ્વારા ટૂંક સમયમાં અને વગર નુકશાને સ્ટોન પિકરના ઉપયોગથી આ સમસ્યા પણ દૂર થઈ જશે.
➡ કાંકરાના કારણે ઉપજ ઓછી થાય છે જે આ મશીનથી નિવારી શકાય છે.
📢 ચાલો આ વિડીયોમાં જાણીયે આ સ્ટોન પીકર મશીન કેવી રીતે કરે છે કામ અને તમારું આ મશીન વિષે શું છે ખાસ મંતવ્ય નીચે અવશ્ય કોમેન્ટ કરી જાણ કરશો.
સંદર્ભ : MOMAI PRAKRUTIK FARM.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.