AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પત્નીના નામે ખોલાવો એકાઉન્ટ મહિને 35,000 પેન્શન ચાલુ!
યોજના અને સબસીડીVTV ગુજરાતી
પત્નીના નામે ખોલાવો એકાઉન્ટ મહિને 35,000 પેન્શન ચાલુ!
🙎‍♀️ હાલ મોંઘવારી ઘટતી તો નથી પણ બમણી સ્પીડે વધી રહી છે. આવક એક અને ખર્ચા અનેક હોય છે. ત્યારે હવે નિવૃત્તિ પછી પરિવારને કેવી રીતે ચલાવવો ? ત્યારે જો તમે પત્નીના નામે ખોલાવો એકાઉન્ટ અને મહિને 35,000 પેન્શન ચાલુ થઇ જશે. 👩 આ સ્કીમમાં તમારી પત્નીના નામે રૂ. 5000નું રોકાણ કરવાથી રિટાયરમેન્ટ પછી મહિને 35,000 તો મળશે સાથે 45 લાખ રૂપિયા પણ મળશે, આ સ્કીમ છે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકો છો, જે વ્યક્તિના નામે રોકાણ કરેલ છે તે વ્યક્તિને મુળી માંથી 60 વર્ષની ઉંમરે 60 % સુધી લમ-સમ રૂપિયા ઉઠાવી શકે છે. 40 % સુધી ઉપાડે તો કોઈ ટેક્સ લાગતો નથી, અને જે બચેલ રકમ છે એનાથી એન્યુઈટી માં જે તમને આ જીવન પેન્સન મળે છે. તો આ સ્કીમ છે નેશનલ પેન્શન સ્કીમ જેમાં પત્ની નામે પૈસાનું રોકાણ કરવાથી ઘણો ફાયદો થાય છે. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
5
અન્ય લેખો