AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાBBC News Gujarati
પતિ ના મૃત્યુ બાદ મહિલા સાંભળી રહ્યાં છે 50 વીઘા ખેતી, ચલાવે છે જાતે ટ્રેક્ટર !
👉 'હિંમતે મર્દા તો મદદે ખુદા' કહેવત તો સાંભળી જ હશે. આજ ના કૃષિ વિડીયો માં આપણે એક સાહસિક ગુજરાતી મહિલા ખેડૂત ને મળીશું, એમની સાહસ, હિંમત ની આપણે શું વાત કરીયે એતો જાણીયે આ વિડીયો વાર્તા માં અને જાણીયે તેમની કહાની ! 👉 સંદર્ભ : BBC News Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
7
અન્ય લેખો