તહેવાર વિશેષએગ્રોસ્ટાર ઇન્ડિયા
પતંગ ચગાવો પણ સાવચેતી સાથે !
🪁 ઉત્સવ એ આપણા જીવનનો અગત્યનો ભાગ છે, ઉત્સવ ઉજવતા કેટલીક કાળજી પણ રાખવી જરૂરી છે, એવી જ ઉત્તરાયણ ઉત્સવને અનુરૂપ વાલી અને પતંગરસિયાઓએ કઈ કાળજી રાખવી જોઈએ આ વિડીયોમાં અને ઉત્સવ નો આનંદ લઈએ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.