AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
પડતર જમીન નો સર્વે ! ક્યાં અને ક્યાં ગામ મેં છે પડતર જમીન ની તમામ માહિતી !
👉 સરકારે થોડાક દિવસો પહેલાં પડતર જમીન પર ખેતી કરવા માટે ભાડાપટા પર આપવાની પરવાનગી આપવામાં આવી છે, તો તમે આ સાવમફત ના ભાવ ની જમીન પર ખેતી કરવા ઇચ્છુક છો સાથે તે જમીન પર પણ અન્ય યોજના નો લાભ અને લાઈટ પણ મેળવી ખેતી ની આવક વધારવા માંગતા હોય તો જાણો આ વિડીયો માં ક્યાં તાલુકા જિલ્લા માં ક્યાં પડતર જગ્યા છે અને કેટલી તમામ માહિતી જાણીયે અને ખેતી માટે જમીન મેળવીયે. સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
75
13
અન્ય લેખો