જુગાડએગ્રોસ્ટાર
પક્ષીઓ ભગાડવાનો શાનદાર જુગાડ ' વેસ્ટ માંથી બેસ્ટ'
📢 જુગાડના કિસ્સામાં ભારતીયોનો કોઇ મેળ નથી . દેશમાં આવા એક કરતાં વધારે જુગાડી લોકો છે. ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા પક્ષીઓ છે. જે પાકનો નાશ કરે છે. આવી સ્થિતિમાં, એક ખેડૂતે આ માટે એક અનોખો જુગાડ બનાવ્યો, જેના પછી પક્ષીઓ ભાગ્યે જ તેના ખેતર તરફ નજર નાખે છે. ચાલો જાણીયે આ વિડીયોમાં જુગાડ નું કામ.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.