AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
પક્ષીઓથી પાકને રાખો સુરક્ષિત અને મેળવો સબસીડી !
ખેડૂત મિત્રો, આપણી વાડી માં મસ્ત ફળો લાગ્યા હોય અને એ સમયે જો પક્ષીઓ દ્વારા બગાડ થાય તો ધોળા દિવસે તારા દેખાય. તો આ નરી આંખે દેખાતા નુકશાન ને બચાવવા માટે સરકાર દ્વારા સહાય યોજના ચલાવવા આવે છે, આ યોજના નું નામ છે, બાગાયત પાક માટે નેટ સહાય યોજના. પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ કોને મળે, કેટલી સહાય મળે, ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ સહાય માટે ની અંતિમ તારીખ કઈ છે જાણીયે આ વિડીયો માં વિસ્તાર થી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum ASHOK. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
7
અન્ય લેખો