AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીPR Educare
પંપ સેટ ની ખરીદી પર ₹33,525 સુધી ની સહાય !
ખેડૂત મિત્રો, આજે આપણે વધુ એક યોજનાકીય સહાય ની માહિતી વિડીયો દ્વારા જાણીશું. આપણે ખેતર માં પંપ દ્વારા પાણી પહોચાડીયે છીએ અને પંપ પર સરકારે સબસીડી સહાય આપી રહી છે.. તો કેટલી સબસીડી મળે છે, ક્યાં અરજી કરવાની છે તમામ માહિતી જાણીયે આજ ના યોજનાકીય વિડીયો માં. 👉 સંદર્ભ : PR Educare. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
64
12
અન્ય લેખો