કૃષિ જુગાડએએમકે ન્યૂઝ
પંપ જુગાડ : ના બેટરી થી, ના પેટ્રોલ થી...!
• આ જુગાડ માં ખેડૂતે કોમ્પ્રેસર નો ખાસ ઉપયોગ કર્યો છે. _x000D_ • સ્પ્રે જુગાડમાં પંપ ને ખભા પર ઉંચકવાની જરૂર રહેતી નથી, તે ચાસ માં આસાનીથી ફેરવીને પાક ઉપર છંટકાવ કરી શકાય છે. _x000D_ • પંપ જુગાડમાં ૪ નોઝલ સાથે છંટકાવ સંભવ છે. જેને પાકની ઊંચાઈ મુજબ સેટ કરી શકાય છે._x000D_ _x000D_ • કેવી રીતે કરે છે આ ખાસ સ્પ્રે જુગાડ, જુઓ આ ખાસ વિડીયો માં._x000D_
સંદર્ભ : એએમકે ન્યૂઝ_x000D_ આપેલ ખેડૂતના જુગાડ ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
557
8
અન્ય લેખો