AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી તો આવી ! ચંપલ ટેસ્ટ કરો અને મેળવો લાખો રૂપિયા !
કૃષિ વાર્તાGSTV
નોકરી તો આવી ! ચંપલ ટેસ્ટ કરો અને મેળવો લાખો રૂપિયા !
લાખો રૂપિયાની નોકરી જોઇ રહી છે તમારી રાહ જો તમે પણ ઘરમાં બેરોજગાર બેસીને ચિંતામાં જીવવા મજબૂર છો તો આ જોરદાર નોકરી તમારા માટે છે. હવે તમે ઘરે બેઠા 20-30 હજાર નહી પરંતુ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે તેના માટે તમાકે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. આ નોકરી છે સ્લિપર ટેસ્ટર ની. ચંપલ પહેરીને કમાઓ લાખો રૂપિયા મહિનામાં લાખો રૂપિયા કમાવવા માટે તમારે ચંપલ પહેરવાના છે. તમે વિચારી રહ્યાં હશો કે અમે તમારી સાથે કોઇ મજાક કરી રહ્યાં છીએ. પરંતુ હકીકતમાં આ નોકરીમાં તમારે ચંપલ પહેરીને જણાવવાનું છે કે તમને કેવો અનુભવ થયો અને તે ચંપલ કેટલા આરામદાયક છે. બસ આટલા જ કામ માટે કંપની તમારા એકાઉન્ટમાં ચાર લાખ રૂપિયા ક્રેડિટ કરી દેશે. આ વેબસાઇટ પર જઇને કરો અપ્લાય બેડરૂમ એથલેટિક્સ કંપનીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્લિપર ટેસ્ટરની જૉબ બહાર પાડી છે. જો તમે આ જૉબ કરવા ઇચ્છુક હોય તો કંપનીની વેબસાઇટ પર તમારી ડિટેલ્સ ભરી શકો છો. જો કંપની તમારી પ્રોફાઇલ અને જવાબોથી ઇમ્પ્રેસ થશે તો લાખોની જૉબ તમને મળી શકે છે. બેડરૂમ એથલેટિક્સ કંપનીની સ્લિપર ટેસ્ટર જૉબ એડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. કંપનીએ વેકેન્સી બહાર પાડી છે. કંપનીને મેલ અને ફીમેલની જરૂર છે. આ જૉબમાં મહિનાના બે દિવસ ચંપલોની ટેસ્ટિંગ કરવાની છે. તેમાં એક દિવસમાં 12 કલાક સુધી કંપનીના ચંપલ પહેરવાના છે. તો ચાલો જલ્દી જ કરી દો લાખોની આ જૉબ માટે અપ્લાય! સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
92
29
અન્ય લેખો