AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખખેતી કી પાઠશાળા
નેનો યુરિયા ની સંપૂર્ણ માહિતી !
આજ કાલ નેનો યુરિયા ખેડૂતો માટે એક મહત્વનો વિષય બની ગયો છે અને ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એ છે કે જે બેગ માં યુરિયા આવે છે એ જ અસરકારકતા બોટલ બંધ યુરિયા માં હવે જોવા મળશે કે કેમ તો આ પ્રશ્ન નો કેટલેક અંશે સમાધાન આપશે આ વિડીયો, તો જુઓ અને જાણો નેનો યુરિયા ની માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ખેતી કી પાઠશાળા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
29
6