સલાહકાર વિડિઓખેતી કી પાઠશાળા
નેનો યુરિયા અને દાણેદાર યુરિયા વચ્ચે તફાવત !
🌀 ખેડૂત મિત્રો, તમે યુરિયા ખાતર દરેક પાકમાં ઉપયોગ કરો છો, ખાતર આપવાથી જ પાકમાં લીલોતરી જોવા મળે છે, પણ અત્યારે હમણાં જ નેનો યુરિયા આવેલ છે શું તમે જાણો છો કે નેનો યુરિયા અને દાણેદાર યુરિયા વચ્ચે શું તફાવત છે અને કઈ રીતે કામ કરે છે નહિ ને તો આ વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : Kheti ki Pathshala.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.