AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નેનોવીટા પાક માટે છે વરદાનરૂપ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
નેનોવીટા પાક માટે છે વરદાનરૂપ
🌱 પાકમાં નાઈટ્રોજનની ઉણપને પૂર્ણ કરવા અને પાકને વધુ ગુણવત્તાયુક્ત અને શ્રેષ્ઠ બનાવવા માટે, આવી ગયો છે ,નાઈટ્રોજન નો ઉસ્તાદ "નેનોવિટા એન32" તમામ નાઈટ્રોજન ખાતરોથી ભરપૂર છે. આવો જાણીએ તેના વિશેઃ- 🌱નાઈટ્રોજનની ઉણપને કારણે પાકમાં નીચેના લક્ષણો જોવા મળે છે:- 1. નવા પાન પાછળથી પીળા થાય છે. 2. નીચેના પાન ખરી જાય છે . 3. છોડનો વિકાસ રૂંધાય છે, કળીઓ ઓછી થાય છે અને ફૂલો ઓછા આવે છે. 4. ફળ વાળા છોડ પડી જવા અને પાક વહેલો પાકવો. 5. પાક નાનો દેખાવવો . 🌱પાકમાં નેનોવિટા એન32 ના ફાયદા:- - તેમાં યુરિયા 16%, નાઈટ્રેટ 7.5% અને એમોનિકલ 7.5% છે. - નેનોવિટા એન 32 છોડ દ્વારા સારી રીતે શોષાય છે અને ઝડપથી પાકના તમામ ભાગો સુધી પહોંચે છે. - ઓછા કે વધુ ઉપયોગ કરવાથી પણ પાન બળી જવાનો ભય રહેતો નથી. - તમે તેનો ઉપયોગ ડ્રિપ, ડ્રેન્ચિંગ અથવા છંટકાવ દ્વારા પાકમાં કરી શકો છો. 🌱 પાકમાં ઉપયોગ:- - 500 મિલી/એકરના દરે પાકમાં છંટકાવ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે . - 1000 મિલી/એકરના દરે ડ્રિપ, ડ્રેન્ચિંગ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. 🌱સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ આ માહિતી તમને કેવી લાગી ?અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને લાઇક અને શેર કરો ધન્યવાદ !
29
4