કૃષિ વાર્તાGujarati Kheti
નુકશાની સર્વે થયું પૂર્ણ સાથે ખેતીના અન્ય મહત્વના સમાચાર !
આ વર્ષે ચોમાસુ પાકમાં વધારે નુકશાન કુદરતી આફતમાં કારણે થયું છે અને આ નુકશાન નો સર્વે સરકારે પૂર્ણ કર્યો છે એટલે કે ટૂંક જ સમયમાં નુકશાનીના પૈસા ખેડૂતોને મળશે, સાથે અન્ય ખેતી ની સાથે જોડાયેલ સમાચાર જેમાં છે બજારભાવ ની ઉથલપાથલ, સાથે ટેકાના ભાવ નિધની ના અંત્યના સમાચાર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Gujarati kheti . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
66
22
અન્ય લેખો