વીડીયોસયાજી સીડ્સ
નીમ કોટેડ યુરિયા વાપરો વધુ ઉત્પાદન મેળવો !
ખેડૂત ભાઈઓ, આજ ના વીડિયોમાં, આપણે નીમ કોટેડ યુરિયા વિશે જાણીશું. તમે લીમડાના જંતુનાશક ગુણધર્મોથી પરિચિત તો છો જ. ભારતીય કૃષિ વૈજ્ઞાનિકોએ લીમડાના તે જ ગુણધર્મો ધ્યાન માં રાખીને ખેતી માં ઉપયોગ કરતા યુરિયા પર કોટિંગ કરીને એક વધુ અસરદાર યુરિયા બનાવ્યું જેને આપણે નીમ કોટેડ યુરિયા થી જાણીયે છીએ. કેવી રીતે ખેતી માં વધુ ઉત્પાદન માટે આ ખાતર અસરકારક છે જાણીયે આ વિડીયો માં વધુ. સંદર્ભ : સયાજી સીડ્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
55
11