AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નીમ કોટેડ યુરિયા ના લાભાલાભ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નીમ કોટેડ યુરિયા ના લાભાલાભ !
👉🏻યુરિયા સૌથી ઓછી કિંમતે વધુ નાઈટ્રોજન પ્રદાન કરે છે. 👉🏻જે પાણીમાં દ્રાવ્ય હોવાથી તેનો ઉપયોગ ખુબ જ સહેલો છે. 👉🏻નીમ કોટેડ યુરિયાને અન્ય ખાતરો સાથે ભેળવીને વાપરી શકાય છે અથવા તો તેનો સીધો ઉપયોગ પણ કરી શકાય છે. 👉🏻નીમ કોટેડ યુરિયામાં રહેલા નાઈટ્રોજનની તાત્કાલિક અને શક્તિશાળી અસર જોવા મળે છે. 👉🏻રોપણી પહેલા યુરિયા ખાતરનો ઉપયોગ કરવાથી છોડને વધુ લાભ થાય છે. 👉🏻છોડ ને વધુ પોષકતત્વો મેળવવામાં મદદ કરે છે. 👉🏻નીમ કોટેડ યુરિયાને સંગ્રહિત કરવું સહેલું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
92
15
અન્ય લેખો