કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
નીના મુનિયાલ ! કોવિડ હીરો ને એગ્રોસ્ટાર ની સલામ ! કહાની - 5
આજ ના આ કોરોના ના કપરા સમય માં કેટલાય લોકો કાળા બાજરી કરીને વધુ રકમ રળવાનો ધંધો કરી રહ્યા છે જયારે એની વિપરીત કેટલાય લોકો નિસ્વાર્થ ભાવે કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે એમાંના એક છે નીના મુનિયાલ, તો ચાલો જાણીયે આ વિડીયો માં તેમની સેવા વિષે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
6
સંબંધિત લેખ