સલાહકાર લેખNAU
નીંદણ નો ઔષધીય ઉપયોગ !
નીંદણો નો ઔષધીય ઉપયોગ !
નીંદણનું સ્થાનિક નામ વપરાતા ભાગ ઉપયોગ
ભોંય આમલી છોડ રકત વિકારથી થતા સોજામાં , કમળો , પરમિયા , તેમજ મૂત્રપિંડના રોગમાં
ગોખરું
ફળ ઠંડીમાં , દુઃખાવામાં , દાઝવામાં અને મૂત્રપિંડના રોગમાં
ચીઢો
ગાંઠો કફમાં , શ્વાસનળી અને દમના રોગમાં અને તાવમાં મસા ,
ભોય રીંગણી મૂળિયા કફ , દમ , તાવ , ગળાના સોજામાં
પીલુડી છોડ કફ, તાવ અને યકૃતના રોગમાં
ધતુરો
છોડ ખંજવાળ ( ચામડીના રોગમાં )
કાંસકી મૂળિયા તાવ , રેચક , કામોત્સક
દારુડી છોડ ચામડીના રોગમાં , રેચ , કફ ,
અંધેડો છોડ, મૂળ રેચક , રકત વિકારથી થતા સોજામાં , હરસ , ગુમડા , ચામડીના રોગમાં , દાંતના દુઃખાવામાં
કુંવાડીયો
છોડ રેચક , ચામડીના રોગમાં
કૂખા છોડ ડોસ કે કથીરી કરડી હોય તે વખતે , કફ , તાવ , ચામડીના રોગમાં
ફૂલેકિયું છોડ રકત વિકારથી થતા સોજામાં , પેશાબની તકલીફમાં , આંખના રોગમાં
કાંટાળો તાંદળજો મૂળીયા / પાન પરપીયા , ચામડીની ખંજવાળ
ગાડર છોડ ખંજવાળમાં , લાંબાગાળાના મેલેરીયામાં , કાંકડાના સોજામાં , કેન્સર અને શીતળામાં
દૂધેલી
છોડ બાળકોના કૃમિમાં , દમ , કફ , ઝાડામાં , આંતરડાની ફરીયાદમાં
લેંપડું ફૂલ / બી ઝાડામાં તેમજ વધુ પ્રમાણમાં માસિક સ્ત્રાવમાં
ચીલ
છોડ રેચક
કાનકૂટી પાન, બી જીવજંતુઓથી થતાં ફોલ્લામાં , ચાંદામાં પરું થતું હોય ત્યારે
ધરો
છોડ રકત વિકારથી થતા સોજામાં, હરસ મસા માં
👉 આવી જ અદભુત માહિતી મેળવવા માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ: NAU
ક્યારેય ના જાણેલ આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ના સ્વાસ્થ્ય માટે વધુ ને વધુ શેર કરો.