કૃષિ જુગાડAdersh Kisan
નીંદણ દૂર કરવાનું સસ્તું અને જુગાડી હાથ મશીન !
ખેડુત ભાઈઓ, આજ ના આ શાનદાર જુગાડ જે છે એકદમ સસ્તો અને ઉપયોગી છે જે પાક માંથી નીંદણ દૂર કરવા મદદ કરશે, સાથે પાક ના થડ નજીક પાળા ચડાવવાનું પણ કામ કરશે, ચાલો જાણીયે વધુ માહિતી આ વિડીયો માં અને સમજીયે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Adersh Kisaan.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.