કૃષિ જુગાડકિસાન સફર
નીંદણ દુર કરવાનો સરળ જુગાડ !
દરેક પાક માં નીંદણ સમયસર દૂર કરવું ખાસ જરૂરી છે, અને હવે તો મજૂર પણ મળતા નથી અને મળે તો પણ ઊંચા રોજે કામમાં આવે છે, એવામાં જરૂરી છે ઓછા સમય માં સરળતાં થી નીંદણ કેવી રીતે દુરવું તેનો શાનદાર જુગાડ. તો આજ ના વિડીયો માં જાણીયે એક ખેડૂત પુત્ર એ બનાવેલ જુગાડ વિષે જાણીયે કેવી રીતે થાય છે ઉપયોગ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : કિસાન સફર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
64
19
અન્ય લેખો