AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખ Desi Jamidar
નીંદણ થી મળશે રાહત, અપનાવો આ પદ્ધતિ !
ખેડૂત મિત્રો, નીંદણ એ માથાનો દુખાવો છે એમાં પણ કેટલાક હઠીલા નીંદણ હોય તો દૂર કરતાં થાકી જઇયે પણ ફરીને ફરી ખેતર માં તે ઉગી જ આવે છે, પણ આ વિડીયો માં કેટલીક ઉપયોગી માહિતી છે જેનાથી તમે જટિલ નીંદણ ને દૂર કરી શકો છો તો વિડીયો ને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Desi Jamidar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
8
અન્ય લેખો