AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયો વાર્તાલીઓ સ્વામી કમ્યુનિકેશન્સ
નીંદણ થશે દૂર જયારે મળશે યુપીએલ 'સુપર દોસ્ત'
નીંદણ એ ખેડૂત નો સૌથી મોટી દુશ્મન છે અને ખેતી માં નીંદણ યોગ્ય સમયે દૂર કરવાં ન આવે તો ઉત્પાદન ઉપર અસર પડે છે. યુપીએલ ની 'દોસ્ત સુપર' વાપરો અને નિંદામણ દૂર ભગાવો. ઉપયોગ કરવાની માત્રા : ૭૦૦ મિલી પ્રતિ એકર દોસ્ત સુપર નો ઉપયોગ વાવણી પહેલાં કરવો. કેવી રીતે કરે છે દોસ્ત સુપર નીંદણ પર કામ અને કેવા નીંદણ થાય છે દૂર જુઓ આ ખાસ વિડીયો માં. આ ખાસ દવા ખરીદવા માટે આપેલ લિંક પર ક્લિક કરો https://agrostar.app.link/Bw3z8E9re7 આ દવા વધુ જાણકારી માટે આજે જ એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નો સંપર્ક કરો.
વિડીયો સંદર્ભ : લીઓ સ્વામી કમ્યુનિકેશન્સ આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
47
2
અન્ય લેખો