સલાહકાર લેખNAU
નીંદણ નો ઔષધીય ઉપયોગ !
નીંદણનું સ્થાનિક નામ
વપરાતા ભાગ
ઉપયોગ
ભોંય આમલી
છોડ
રકત વિકારથી થતા સોજામાં , કમળો , પરમિયા , તેમજ મૂત્રપિંડના રોગમાં
ગોખરું
ફળ
ઠંડીમાં , દુઃખાવામાં , દાઝવામાં અને મૂત્રપિંડના રોગમાં
ચીઢો
શાકભાજી ની ખેતીનો સહુથી મોટો દુશ્મન નિંદામણ અને તેના ઉપાયો!
ગાંઠો
કફમાં , શ્વાસનળી અને દમના રોગમાં અને તાવમાં મસા ,
ભોય રીંગણી
મૂળિયા
કફ , દમ , તાવ , ગળાના સોજામાં
પીલુડી
છોડ
કફ, તાવ અને યકૃતના રોગમાં
ધતુરો
દમ, શરીરમાં સોજો, ગર્ભધારણ, ખેંચ, હરસ અને ભગન્દર, યૌન કમજોરી જેવી ઘણી બીમારીઓમાં છે ઉપયોગી |
છોડ
ખંજવાળ ( ચામડીના રોગમાં )
કાંસકી
મૂળિયા
તાવ , રેચક , કામોત્સક
દારુડી
છોડ
ચામડીના રોગમાં , રેચ , કફ ,
અંધેડોOctober 17, 2020 - YouTube
છોડ, મૂળ
રેચક , રકત વિકારથી થતા સોજામાં , હરસ , ગુમડા , ચામડીના રોગમાં , દાંતના દુઃખાવામાં
કુંવાડીયો
છોડ
રેચક , ચામડીના રોગમાં
કૂખા
છોડ
ડોસ કે કથીરી કરડી હોય તે વખતે , કફ , તાવ , ચામડીના રોગમાં
ફૂલેકિયું
છોડ
રકત વિકારથી થતા સોજામાં , પેશાબની તકલીફમાં , આંખના રોગમાં
કાંટાળો તાંદળજો
મૂળીયા / પાન
પરપીયા , ચામડીની ખંજવાળ
ગાડર
છોડ
ખંજવાળમાં , લાંબાગાળાના મેલેરીયામાં , કાંકડાના સોજામાં , કેન્સર અને શીતળામાં
દૂધેલી
છોડ
બાળકોના કૃમિમાં , દમ , કફ , ઝાડામાં , આંતરડાની ફરીયાદમાં
લેંપડું
ફૂલ / બી
ઝાડામાં તેમજ વધુ પ્રમાણમાં માસિક સ્ત્રાવમાં
ચીલ
ડુંગળી ચીલ; બથવો - એગ્રોસ્ટાર
છોડ
રેચક
કાનકૂટી
પાન, બી
જીવજંતુઓથી થતાં ફોલ્લામાં , ચાંદામાં પરું થતું હોય ત્યારે
ધરો
છોડ
રકત વિકારથી થતા સોજામાં, હરસ મસા માં
સંદર્ભ: NAU
ક્યારેય ના જાણેલ આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ના સ્વાસ્થ્ય માટે વધુ ને વધુ શેર કરો અને આવી જ અદભુત માહિતી મેળવવા માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020