ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડઆદર્શ કિસાન સેન્ટર
નીંદણને દૂર કરવા માટે ઉત્તમ અને સસ્તો જુગાડ!
• આ જુગાડ દ્વારા નીંદામણ સરળતાથી દૂર કરી શકાય છે. • આ ઉપકરણને સંચાલિત કરવા માટે ફક્ત એક જ વ્યક્તિની જરૂર રહે છે. • તેને વાપરવું ખુબ જ સરળ છે. • તેમાં એલ આકારના બે લોખંડના સળિયા, 5 બોલ્ટ્સ અને લાકડાના હેન્ડલની જરૂર છે. • વધુ માહિતી માટે આ વિડિઓ ધ્યાનપૂર્વક જુઓ.
સંદર્ભ : આદર્શ કિસાન સેન્ટર આપેલ જુગાડ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો અને તમે કોઈ જુગાડ કર્યો હોય તો અમને એપ દ્વારા મોકલી આપો.
662
7
સંબંધિત લેખ